થોડા સમય પહેલા મન્હર ઉધાસ નો શો અહિ થયો. ગુજરતી ગીત ગઝલ ના ચાહ્કો માટે મનહર ભાઇ એક સરસ મઝાનુ નવુ આલબમ બહાર પાડ્યુ છે. સામાન્ય રીતે આલબમ ના નામ ‘અ’ પરથીselect કરતા મનહર ભાઇએ આ આલબમનુ નામ ‘આક્તી’ રાખયુ છે.ખુબ સરસ કહે છે “કાલ વીતી ગઇ તેનો વિચાર ન કર, આવતીકાલ માટે તુ ખુદ્ ને તૈયાર કર....થૈક્સ ટુ મનહરઉધાસ કે એક સરસ આલબમ બહાર્ પાડ્યુ. તેમના ચાહ્કો માટે એક્ ખુશીની વાત છે. અને થેંક્સ ટુ ધવલ, કાર્તિક અને હરીશ ફોર encouraging me to write in gujarati.
Btw, you may refer my Help file on ‘How to Blog in Gujarati’ …Watch for help on Dynamic fonts, coming soon:-)
- ઇલાક્ષી
3 comments:
ઈલાક્ષીબેન, આવતી કાલ માટે ખુદને તૈયાર કર... વાળી વાત ગમી. ગુજરાતીમાં વધારે લખજો.
Will definitely try writing in Gujarati when time permits! Thanx
i am very happy that some one is encouraging gujarati language. thank u very much
Post a Comment