Monday, May 29, 2006

મૃત્યુ પછી ની ગતી ની ચીંતા શા માટે?

મૃત્યુ પછી ની ગતી ની ચીંતા શા માટે?
- By Bhupatbhai Vadodaria

ભુપતભાઇના મને ગમતા અને હદયને સ્પર્શી જતા લેખ હવેથી હુ અહિ પ્રગટ કરીશ. બાકીની તેમની કોલમ સમભાવ, સદેશ મા સાઇટ પર નિરંતર વાંચી શકો છો. ઘણા વાચકો ની વીશ હોવાથી ઉનિકોડમા લેખ મુકાશે જેથી ફોંટ ડાઉનલોડ કર્યા વગર વાંચી શકાય (WYSIWYG) .


સદેશ મા પ્રગટ થયેલ ભુપતભાઇ નો આ લેખ સર્વ માટે વિચાર કરવા જેવો છે.

મૃત્યુ પછીની ગતિ ની ચીંતા.......( શબ્દ ભુલ માફ કરશો.)

એક સબનધીએ હમન કહયુ ‘મે જે કાઇ ઝંખ્યુ અને માગ્યુ તે બધુ મરયુ છે. છ્તા કેટ્લીવાર એવુ લાગે છે કે મારા સાનુકુર્ સંજોગો ને હિસાબે જે ખુશાલીની લાગની મનમા ટ્કી રહેવી જોઇએ તે ટ્કી રહેતી નથી. મને સતત બિનસલામતી ની લાગની સતાવ્યા કરે છે. ખરેખર તો સપુર્ન સુરક્ષિતતાની લાગની થવી જોઇએ. તેને બદલે બિનસલામની લાગે છે. આનુ કારન સમજાતુ નથી. આનો ઇલાજ શુ તેની કશી ખબર નથી. મારા આ સબન્ધી પૈસેટ્કે અતિ સુખી છે. મિલકત સારી છે. ધન્ધામા સ્થિર છે. સમાજમા પ્રતિત્ત પન છે. એમને બિનસલામતીની લાગની રહ્યા કરે છે ને તેથી બેચેની પેદા થાય છે.

એક તદન ગરીબ માનસે પોતાની પાસે આવેલી થીક થીક રકમ બતાવીને કહ્ય “જ્યા જ્યા ગયો ત્યા ત્યા કોઇએ બે તો કોઇએ પાંચ રુપિયાની મદદ કરી. હુ ગરીબ છુ પન મારે રુપિયાનિ ખાસ જરુર નથી. મને સતત ભય લાગ્યા કરે છે કે કોઇક રક્ષન આપે તો સારુ! આ માનસને આ બધા પ્રશનો પુછવા છતા તે ખરેખર પોતાની ઉપર કોઇ વાસ્તવિક જોખમ હોવાનુ બતાવી શકયો નહી. આમ કોઇ જોખમ નથી ને લુટાઇ જવાનો ભય નથી, કે જેના પડ્છાયાની ચીંતા કરવી પડે. કોઇ નક્કર ભયની વાત નથી, પન મનની અન્દર બિનસલામતીની એક લાગની સતત સરવર્યા કરે છે અને તેને ચેન પડ્તુ નથી.

તાજેતરમા મશહુર લેખક ફ્રાંસ કાફકાનો પત્ર વહેવાર વાંચયો. પોતાની પ્રિયતમાને અમુક સમય માટેની વિવાહિતા ફેલિસ પર્ન પત્રો તેમા છે. કાફ્કાએ આ પ્રેમ પત્રોમા પોતાની જાતને સમ્પુર્ન ખલ્લી કરી છે. એમા કાફ્કાની બિનસલામાતી ની લાગની વારમવાર કહે છે કે, હુન દુબરામા દુબરો માનસ છુ. ફેલીસને એ ચાહે છે ખરો પન તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ શકતો નથી. કાફ્કા કહે છે કે મારા પોતના એક્લાનાજીવતર પુરતી તબિયત ચાલે તેવી છે, પન લગ્ન કરી શકુએવી તબિયત નથી. હકીકતે કાફ્કાનો પત્રવહેવાર પોકરી પોકારીને એક વાત કહે છે કે, તેને બિનસલામતીની ઉંડી લાગણી પરેશાન કર્યા કરે છે. તેને સતત દર રહ્યા કરે છે કોઇ જોખમ્ની સ્થિતિ ઉભી થાય નહિ. તે માટે મોટેભાગે તે એકાંત પસન્દ કરે છે અને શક્ય હોય તેટ્લે અંશે પોતાના નાનકડાકમરામાંજ રહે છે. છ્તા બધિયાર જગાનુ પન એક જોખમ હોય છે. એટ્લે ગમે તે મોસમમા એ બારી ખુલ્લી રાખીને સુવે છે. ખાસ ઉઘતા પણ નથી, કેમકે, ઉઘવુ એટ્લે અસહાય અને બિનસલામત બની જવુ! ઉંઘ્વુ એટ્લે પોતાનુ માથુ અજાણ્યા ખરામા મુકી દેવુ.

માણસ ભર ઉંઘ મા હોય ને કઇક આફત બહારથી કે અન્દરથી ઉતરી પડે તો? તમે ઉંઘતા હો અને કોઇ તમારી ઉપર હુમલો કરી શકે. તમે ઉંઘમા ભાન વિનાના હો અને કોઇ ઝેરી જીવજતુ કરડી શકે! બહારની જોખમ ની વાત તો ઠીક છે, માણસના શરીરની અન્દ્ર ક્યા ઓછા શત્રુ છુપાયા છે! ખુબ લાડ લડાવેલા આ હ્ર્દયનો પણ શો ભરોસો. એ પણ ક્યારેક પાંસરીની પાછર કઇક શ્વાસની ગડબડ ઉભી કરી ના શકે? ઉઘની અવસ્થામા પણ અન્દરના કોઇ કોઇ જોખમોનો ડર હોઇ શકે છે. ફ્રાંસ કાફ્ડા તો મહાન સર્જક હતો. એટ્લે તેની સાચીકે માની લીધેલી શારીરિક-માનસિક પીડા, તેની મુઝવણો, તેની ચિંતાઓને તેના જાતજાતના ડરની લાગણીઓમાથી વાર્તાઓ વણાય છે. અને આ બધી બરતરામાથી સરજનનો એક વિચિત્ર સંતોશ જન્મે છે. કોઇક સરસ વાર્તા લખ્યા પછી તે થાકેલી સ્થિતિમા પણ અસાધારણ ખુશાલીની લાગણી અનુભવે છે. પણ પેલી બિનસલામતીની લાગણીનો સમગ્ર રીતે વિચાર કરીયે ત્યારે આપણા અશ્ચર્ય વચ્ચે આપણને ખબર પડે છે કે, કેટલા બધા ચેહરાની પાછર ડરની આ લાગણી સંતાઇને બેથી હોય છે. પોતાને બિનસલામતીની લાગણી સતાવ્યા કરે છે તે કબુલ કરવાની હિમત પણ ચાલતી નથી. કોઇ પોતની બિનસલામાતીની લાગણીના ઇલાજ તરીકે એકાંત શોધે છે. તો કોઇ વરી ભીડ્મા ભય ઓછા ગણીને ગાઢ સોબતમા સંતાય છે. કદાચ ભીડ અને ભાષામા ભરી જવાનુ ઘણા બધા માણસોને ગમે છે અને તેનુ એક કારણ આ પણ હોઇ શકે છે.

બિનસલામતીની લાગણીનો વિચાર એક અગર બીજા માણસને સતાવતો રહે છે. કોઇને વરી આથિક બિનસલામાતીની લાગણી પીડા આપે છે. નોકરી પુરી થશી અની નિવ્રુત થવુ પડશે, પછી હુ શુ કરીશ? આજનુ આ જીવણધોરણ કઇ રીતે જારવી રાખીશ? કોઇને નિવ્રુતિ દુર હોય છે તોઅ બઢતીની ચિંતા થાય છે. આ પણ આથિર્ક બિનસલામતીની લાગણી છે. કોઇને ધન્ધો ભાંગી પડવાની, ધન્ધો બન્ધ થઇ જવાની, ખોટ જવાની ચિંતા રહ્યા કરે છે. કોઇને રોકાણ કરવાની પોતાની અશક્તિ સતાવે છે. આમા પણ આર્થિક બિંનસલામાતીની લાગણી બોલે છે. અમેરિકાના એક મહામાલદાર ઉધ્યોગપતિ રોક્ફોલરે કબુલ કરેલુ છે કે , નવા નવા ધન્ધાનુ વિસ્તરણ કરવાની તેની સાહસિકતાનુ મુર આર્થિક બિનસલમતી ની લાગણીમા પડેલુ હતુ. ન કરે નારાયણને ચાલુ ધન્ધો ભાંગી પડે તો? ગાય દુધ આપે છે પન કાલે વસુકી નહી જાય તેની શી ખાતરી? ચાલો એક નવી ગાય પણ વસાવી લઇએ. ધીકતા ધન્ધા હોવા છતા નવા ધન્ધાનો જન્મ થાય છે.

આર્થિક બિનસલામાતીની લાગણી જેવીજ સામાજીક બિનસલામાતીની લાગણી કેટ્લાકને પીડે છે. આબરુ જશે તો? પ્રતીત નહી સચવાય તો? કૈક બદનામી કે ફજેતી આવી પડશે તો? આવી લાગણીથી પીડાતા ગ્રુહસ્થો સતત સંતાનો પર ચાંપતી નજર રાખે છે. ક્યાંક દીકરી પ્રેમ લગ્નની ફજેતી કરીને આબરુ ઢોરી નાખે. ક્યાંક દીકરો પરનાતમા કોઇ ઉતરતી ન્યાતિકે કોમ્ની કન્યાના ગરામા પુષ્પમારા રોપીને પ્રતિત્ત્ને ધુરધાણી કરી નાખે!

કેટલાક વરી લાગણી વિષયક બિનસલામાતી સતાવે છે. પોતાની પત્ની કે પોતાનો પતિ પોતાને ચાહવાનુ બન્ધ કરી દેશે તો? મિત્રોમા ફેરવી લેશો તો? સબન્ધીઓની ઇર્ષયા કઇક કારસ્તાન ઉભુ કરશો તો? માણસને સતત સ્નેહ્ની ભુખ છે, તે ઇચ્છે છે કે થોડીક નિકટની વ્યક્તિઓના ભાવમા કઇ ફરક ના પડે. તેને પોતાની હદયની ચાહવાની શક્તિમા શંકા છે. એટલે બિજાઓના હદયની આવી શક્તિમા પણ શંકા પડે છે. આ બધાની શંકાથી તેઓ પ્રેમ અને વફાદારીના પોતાના દાવા બુલન્દ રીતે રજુ કરવાની સાથે ચોપાસ શંકાભરી નજરે જાંચ તપાસ ચલાવે છે. કોઇ વરી પોતાની તબિયતની બાબતમા બિનસલામાતીની લાગની પિડ્યા કરે છે. કેંનસરની વાત વાંચે ત્યારે તેના લક્ષણોની ખાનગી તપાસ પોતાના શરીરમા કરે છે. હદયરોગની જાણકારી મેરવે ત્ય પોતાના હૈયાની કોઇક દગાખોરીની તપાસ આદરે છે. તબિયત પરના જાતજાતના આવા આવા જોખમોની એક અસ્પષટ ભયભીતતા તેમને સતાવે છે. આ બધાજ શંકાઓનુ ગ્રાંડ ટોટ્લ પોતના આયુષયની લામ્બી ટુકી રેખાની ચિંતારુપે હાજર થાય છે. શરિર અંગે કોઇ ખાસ ફરિયાદ ના હોય ત્યારે અકસ્માતનો ભય રહે છે. ટેનોના અકસમાત, વિમાન અકસમાત, જાહેર રસ્તા પરના અકસ્માત એક વ્યક્તિગત શક્યતા બનીને તેમની પોતાની યાત્રાનુ શંકસ્પ્દ ભાથુ બની જાય છે. પોતાનો સામાનના દાગીના વારેવારે ગન્યા કરે છે. પણ પેલો મુખ્ય દાગીનો તો શંકાના ભય્નો હોય છે.

પોતનુ મ્રુત્યુ કેવી રીતે, કયા અને કયા સંજોગોમા થશે તેની ચિંતા કેટ્લાક્ને બિનસલામાતીની લાગણી આપે છે. તોઅ વરી આમાથી કેટ્લાકને પોતાના મ્રુત્યુ પછી પોતાની શી દવા થશી - માત્ર શરીરનીજ નહિ, પણ પોતાના આત્માની એની ચિંતા થાય છે. સમરસેટ મોમ કહે છે કે, માણસના ઘણા બધા ડર અને બિનસલામાતીની લાગણીઓની કલ્પના હુ કરી શકુ છુ, પણ મ્રુત્યુ પછીની ગતિની ચિંતા કરનારાઓના ડરની લાગણી હુ સમજી શકતો નથી. તમે જ્યારે નહિ હો ત્યારે કઇજ નહિ હોય. મ્રુત્યુ પછીની આવી ચિંતાને વર્તમાન ડર્ના રુપમા ચીતરવાનો શો અર્થ?

- ઇલાક્ષી પટેલ

Wednesday, May 24, 2006

સાહિત્ય ચોરો

સાહિત્ય ચોરો

ગુજરાતી બ્લોગ જગત ખુબ સરસ વિકાસ કરી રહયુ છે. જે પોસ્ટ દરેક કરે છે તે ખરેખર ઇંફોર્મટ્વિ હોય છે. અહિ અવેલ એમ. જે. લાય્બ્રેરી ની વાત કરુ. મે બી, ઇટ માયટ બી એંકરેજીગ ટ મેની બ્લોગર્સ. દર્ શનિવારે અહિ સાહિત્ય ચોરો યોજાય છે. તેમા કવિઓ, સાહિત્યકારો, વિધ્યાથીયો, વગેરે પોતાની સ્વર્ચીત રચ્નાઓ પેશ કરે છે. બધા હોશ્થી એટેન્ડ કરે છે અને પોતની કવિતા કે ગઝલ કે શાયરી કહે છે. મે આ સાહિત્ય ચોરો બે-ત્રન વખત અટન્ડ કરીયો છે કારનકે હુ ખુદ એક લાય્બ્રેરી નુ સંચાલન કરુ છુ. એમ. જે. મા દર શનીવાર ના કવિતાઓનો વિશય જાન કરવામા આવે છે. સો થેટ આવનાર પર્સ્ન પોતાની રચના તૈઇયાર કરીને આવી શકે.
આઇ થીંક નેટ પર બ્લોગ્સ પર ભલે કોઇ કવિ કે સાહિત્યકાર ની રચના મુકાય પન ઇફ ઓ લ એડ ઓન ક્રીયેટીવીટી , ઇટ વુડ બી નાઇસ. બ્લોગ જગત નવા ક્લાકારોને પ્લૈટ્ફોર્મ આપી પ્રોત્સાહીત કરે અને અમારા જેવા લોકો જે ગુજરાની હોવા છતા ગુજ્રરાતી લખી નથી શકતા, ધીરે ધીરે ગુજરાતી ક્શેત્રે પન કોંંટ્રીબ્યુશન આપે અને ઇગલીશ એડ્યુકેટેડ ગજરાતી ભુલી ના જાય!

મ્રુગેશ ભાઇ, એસ વી, વિવેક ભાઇ, ધવલ, હરીશ, વગેરે ના કોશિશ આર રીયલી કોમેન્ડેબલ અને આઇ વિશ ઔલ થ બેસ્ટ ટુ ગુજરાતી બલોગ્રસ .

- ઇલાક્ષી


Sunday, May 21, 2006

આક્રુતિ

આક્રુતિ

થોડા સમય પહેલા મન્હર ઉધાસ નો શો અહિ થયો. ગુજરતી ગીત ગઝલ ના ચાહ્કો માટે મનહર ભાઇ એક સરસ મઝાનુ નવુ આલબમ બહાર પાડ્યુ છે. સામાન્ય રીતે આલબમ ના નામ ‘અ’ પરથીselect કરતા મનહર ભાઇએ આ આલબમનુ નામ ‘આક્તી’ રાખયુ છે.ખુબ સરસ કહે છે “કાલ વીતી ગઇ તેનો વિચાર ન કર, આવતીકાલ માટે તુ ખુદ્ ને તૈયાર કર....થૈક્સ ટુ મનહરઉધાસ કે એક સરસ આલબમ બહાર્ પાડ્યુ. તેમના ચાહ્કો માટે એક્ ખુશીની વાત છે. અને થેંક્સ ટુ ધવલ, કાર્તિક અને હરીશ ફોર encouraging me to write in gujarati.

Btw, you may refer my Help file on ‘How to Blog in Gujarati’ …Watch for help on Dynamic fonts, coming soon:-)


- ઇલાક્ષી

Thursday, May 18, 2006

Shraddhanjali to Rameshbhai

ßÜõå ÕëßõÂÞí ÀìäÖë, ÃíÖëõ, ÃDáëõ, ÀëTRëëõÞí PëëWëëÞëõ ±äëÉ ±Üß ßèõåõ. ÃðÉßëÖ ±Þõ ÃðÉßëÖí PëëWëë±õ UëOJ ÉÃÖÞëõ ÖõÉVäí Öëßáëõ ÃðÜëTRëëõ Èõ.



May his soul rest in peace.
- ilaxi

Tuesday, May 09, 2006

Vichar Manthan:Snehni Maya

ìäÇëßÜ_×Þ


By Bhupat Vadodaria:Presented by ilaxi



±ë ç_çëß ±ëì×ýÀ áõäÍØõäÍÞù É ÀëßùÚëß Þ×í ÕHë ÜëHëç ÜëHëç äEÇõÞë VÞõè ç_Ú_ÔÞù ÀëßùÚëß Èõ, ±õËáõ Öù ÜëHëçÞõ °äÞ ±ëËáð_ ÜíÌ<_ áëÃõ Èõ. Üëhë äõÕëßí ÃHëÖßí±ù µÕß É ±ë ÚÔù ÀëßùÚëß ÇëáÖù èùÖ Öù ÜëHëç ÜëHëç äEÇõÞë ç_Ú_ÔÞí Àù³ ÜíÌëå Àõ Àù³ ÛíÞëå èùÖ Þìè Üë Hëç ÜëHëç äEÇõ VÞõèÞí ÜëÝë Þ èùÖ Öù °äÞ Àõäð_ èùÖ? ÜëHëç ÜëHëçÞí ÜëÝë Öù ÚßùÚß Èõ, ÕHë ÕåðÕ_ÂíÞí äEÇõ ÕHë ±õÀ ÜëÝë Èõ. ÉõÜHëõ ìÞßíZëHë ÀÝðý_ Èõ ±õ ½Hëõ Èõ Àõ ½õ VÞõè ±Þõ ÜëÝëÞë ç_Ú_Ô Þ èùÖ Öù °äÞÜë_ Àù³ ßçÀç èùÖ É Þìè. ÜëÝë Þ èùÖ Öù ÜëHëçùÞõ ÕùÖëÞë_ ç_ÖëÞù ±_Ãõ Àù³ ÕþÀëßÞù áÃëä èùÖ Þìè. ±ëÕHëõ ½õ³±õ Èí±õ Àõ VÞõèÞë ç_Ú_ÔùÞí çë_Àâ Øñß Øñß ÕèùîÇõ Èõ. ±ëÕHëõ Àèí±õ Èí±õ Àõ Üëßí ÜëÖë Àõ Üëßë ìÕÖë ±ÜðÀ TÝã@Ö ÕþIÝõ VÞõè×í ±õäë Ú_ÔëÝõáë èÖë Àõ Üë-ÚëÕ ÜùÉ^Ø Þ èùÝ Öù ÕHë ç_Ú_ÔùÞí Øùßí Öù ÇëSÝë É Àßõ Èõ. Àù³ ±ëÕHëÞõ ÕñÈõ Àõ ±ë ÚëâÀ çë×õ ÖÜëßõ åù ç_Ú_Ô? ±ëÕHëõ Àèí±õ Èí±õ Àõ Üëßí ÜëçíÞõ Àõ Üëßë ÀëÀëÞõ ±õÞõ ÜëËõ ÂñÚ VÞõèÛëä èÖù. ±ëÕHëõ ½õ³±õ Öù ÂÚß ÕÍõ Àõ VÞõèç_Ú_ÔÞë_ Üñâ Úèð ¬Íë_ èùÝ Èõ. ç_Ú_ÔÞí ±ë ÀÍí ±ëËáí ±Â_Í Þë èùÖ Öù ÜëHëçÜëHëç äEÇõÞë ç_Ú_ÔÜë_ ±ëÕb_ ±ØQÝ ÂõîÇëHë Þë É èùÖ.

±õÀ B²èV×Þõ Àù³±õ Õþ‘ ÀÝùý Àõ ±ë ÝðäëÞ Éõ ßíÖõ °äí ߏëù Èõ Öù ±õÞõ ÜëËõ ÖÜÞõ ±ëäð_ ±ëÀWëýHë À³ ßíÖõ èù³ åÀõ? ±ëÕHëõ ÉäëÚ Ø³±õ Èí±õ Àõ Üëßõ Öõ ìÜhë çë×õ çÃë Ûë³ Éõäù ç_Ú_Ô èÖù. ÖõÞí ÕþIÝõ Üëßí ±õÀ äHëìáìÂÖ ÉäëÚØëßí èð_ VäíÀëßð_ È\_. ÀëöË<_ìÚÀ ç_Ú_Ô Þë èùÝ Àõ Úí½ Àù³ ÕþÀëßÞí çÃë³ ÕHë Þë èùÝ Öù ÕHë ÜëHëç VäõEÈë±õ ÀõËáíÀ ÉäëÚØëßí±ù µÌëäí áõ Èõ. ±õÀ B²èV×Þõ Àù³±õ ±õäù Õþ‘ ÀÝùý Àõ ÖÜëßù çÃù ØíÀßù Ô_ÔëÜë_ Àù³ ÞðÀçëÞ äèùßõ Öù ÖÜõ ÖõÞí ÉäëÚØëßí Õëß ÕëÍäë ÞöìÖÀ ßíÖõ Ú_ÔëÝõáë Èù? ÕHë ÖÜõ Éõ ÝðäëÞ ÜëËõ ±ëäí ÉäëÚØëßí VäíÀëßí ߏëë Èù ±õ ÖÜëßí Àù³ ÞöìÖÀ ÎßÉ Þ×í. ±õÞë ìÕÖë±õ ÖÜëßõ ÜëËõ ±õäð_ ÀÝð* Þ×í Àõ ±õÞù Õðhë Éõ Ào³ ÂùË Àßõ ÖõÞí ÉäëÚØëßí ÖÜëßõ µÌëääëÞí èùÝ. ±õÀ çëÇù ìÀVçù Èõ Àõ ±õÀ ìÜhëÞë ±äçëÞ ÕÈí Úí½ ìÜhëõ ±õÞí ÚÔí É ±ëì×ýÀ ÉäëÚØëßí±ù äíÀëßí. ìÜhëÞí Éõ ìÜáÀÖ èÖí ÖõÞí çë×õ ±õÞõ Öù Àåí áõäëØõäë Þ×í. Àù³ çÜëÞ ÛëÃíØëßí Àõ äëÚØëßí ÞèùÖí É. ÈÖë_ ÀõËáíÀ äëß ÜëHëçù ±ëäë VÞõèç_Ú_ÔùÜë_ ±ëäí ÉäëÚØëßí±ù µÌëäõ Èõ. Úèð É ìÞÀËÞë ìÜhëÞí ±ëì×ýÀ ÉäëÚØëßí Üëhë VÞõèç_Ú_ÔÞõ ÀëßHëõ ±õÞõ µÌëääëÞí Þ×í É. ìÜhëÞí ìÜáÀÖ ±õÞë ä_å½õ á³ ½Ý ±Þõ ±ëì×ýÀ ÉäëÚØëßí ìÜhë µÌëäõ, Üëhë VÞõèÜë_×í ¶Ûí ×Ýõáí áëÃHëíÞë ÀëßHëõ É. TÝëäèëìßÀ ßíÖõ Àõ ÀëÞñÞí ßíÖõ ±ëäí Àù³ ÉäëÚØëßí ±õÞë Üë×õ Þ×í. ÜßÞëß ÜëHëçÞí ç_Õìkë ±õÞë ä_å½õÞë ±ìÔÀëßÜë_ ó. ìÜhëÞù ±ìÔÀëß Öù Üëhë ÖõÞí ±ëì×ýÀ áõHëØõHëÞí É ÉäëÚØëßí ÕùÖëÞë Üë×õ áõäë ÕñßÖù ߏëù.

±ëÜ É\±ù Öù VÞõèÞë ÞëÜõ ±ë ÂùËÞù Ô_Ôù É ÀèõäëÝ ÈÖë_ ÜëHëç Üëhë É^Þë ç_Ú_ÔÞí çÃë³Þõ ÀëßHëõ ÂùËÞù ±ë Ô_Ôù Àßõ Èõ. ±ë ç_çëß ±ëì×ýÀ áõäÍØõäÍÞù É ÀëßùÚëß Þ×í ÕHë ÜëHëç ëHëç äEÇõÞë VÞõè ç_Ú_ÔÞù ÀëßùÚëß Èõ,±õËáõ Öù ÜëHëçÞõ °äÞ ±ëËáð_ ÜíÌ<_ áëÃõ Èõ. Üëhë õÕëßí ÃHëÖßí±ù µÕß É ±ë ÚÔù ÀëßùÚëß ÇëáÖù èùÖ Öù ÜëHëç ÜëHëç äEÇõÞë ç_Ú_ÔÞí Àù³ ÜíÌëå Àõ Àù³ ÛíÞëå èùÖ Þìè.

Tuesday, May 02, 2006

Bhasha India:Calling Bloggers..

Wanna get a prize? Blogs in an Indian language started before February 2006 would be chosen for the Indic Bloggers Awards. You can nominate your Indian Language Blogs now to receive a Indic Bloggers Awards Trophy and a Titan gift voucher worth Rs.3500/-.

The Indic Bloggers Awards was conceptualized with the aim of encouraging those people who till date have been not only expressing their opinions but also promoting the use of an Indian language on the Internet.

click here and promote your Blog!

IBA-Vote Now

I have a long way to go and I guess Awards are for all those buddy Gujarati Bloggers who rise and shine....Heyy...why don't you people list your name in there...All the Best.

- ilaxi