પુસ્તક
- ભુપતભાઇ વડોદરિયા
- ભુપતભાઇ વડોદરિયા
છેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિધ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. ઘણા બધા માણસો પાસે કેટલાઁ બધાઁ પુસ્તકો હોય છે! પણ તેમાઁથી ખાસ કશુઁ વાઁચવાનો સમય તેમને મળતો નથી. બીજા કેટલાય એવા લોકો હશે જેમની પાસે પુષ્કળ સમય હશે પણ પુસ્તકો હાથમાઁ નહિ હોય. એવા પણ માણસો હોય છે જેમની પાસે પુસ્તકો છે, સમય છે, પણ વાઁચવાનો ઉમઁગ નથી! ભાત ભાતનાઁ મિષ્ટાનો સામેજ પડયાઁ હોય, કોઇકને લાગે કે ભૂખ જ નથી તો પછી મિષ્ટાનો હોવાનો અર્થ પણ શો?
છેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો
જીવનદાયક વિદ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત
કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. વિજ્ઞાનની કિતાબો, ઇલેક્ટ્રોનિકસની
કિતાબો તેના જાણકારો અને જિજ્ઞાસુઓ માટે જ્ઞાનની એક મોટી ખાણ બની શકે છે. આપણે
સામાન્ય માનવીઓએ જુનાઁ સાચાઁ પુસ્તકો તરફ પાછા વળ્યા વિના છૂટકો નથી. આમાઁ કોઇ સાલ
તારીખની વાત નથી. જીવનસામગ્રીની અસલિયતની વાત છે. સવાલ માત્ર પુસ્તક વાઁચવાનો નથી.
જીવનને વાઁચવા ઉકેલવાની એક કોશીશ કરવાનો છે. આવી કોશિશ કોઇ પણ માણસ કરી શકે છે. તે
માટે તેણે પોતાના ખિસ્સામાઁ હાથ નાખવાની જરૂર હોતી નથી. તેણે જ પોતાની જરૂરિયાત
નક્કી કરવાની છે.
12th March and an unforgettable day for me - My dad was born this day - Gandhiji's Salt Satyagraha and Sambhaav Newspaper's birthday. It is not a death of a newspaper with many years of continuous Sambhaav Metro rolling -The new site http://www.sambhaavmetro.com is also launched. However, there is no match substitute to the newspaper that Bhupatbhai managed. One got to accept with grace. Sambhaav Newspaper started way back on 12th March 1986. A great Literature soul and Author of over 60 Books, Bhupatbhai lives in our hearts. All the best Gujarati Columnist appeared in the then Sambhaav Newspaper. And Bhai had great rapport and love for all. I worked with Sambhaav from 1997 to 2004 and he always inspired and encouraged me to be an Outstanding Journalist and I did win a laurel - got an Award for Outstanding Journalist by Kadva Patel Community Mahila wing in 2009. And, when I remember Bhai today, my heart fills with emotions that have no words to say except pray for a great literature soul and keep the wonderful memories of the yester years.
1 comment:
http://goldenthoughts1991.blogspot.in/
Post a Comment