tag:blogger.com,1999:blog-15385883.post8302170620340819671..comments2023-10-07T18:19:25.711+05:30Comments on SHABD PREET: Bhupat Vadodaria - Dada's Column by ilaxi patel: જિંદગીની દરેક પળને માણવાની અબૂઝ પ્યાસilaxi patelhttp://www.blogger.com/profile/06234849675817762610noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-15385883.post-25267749429545636022019-09-08T11:14:18.019+05:302019-09-08T11:14:18.019+05:30તમારા બ્લોગ ખુબ સરસ હોય છે .થોડા સમય થી મેં પણ બ્...તમારા બ્લોગ ખુબ સરસ હોય છે .થોડા સમય થી મેં પણ બ્લોગ લખવાની શરૂઆત કરી છે . <a href="https://www.sahdevchauhan.com" rel="nofollow"> આ મારી બ્લોગ નિ લિંક છે.</a>Sahdevsinh Chauhanhttps://www.blogger.com/profile/13160466081072512438noreply@blogger.comtag:blogger.com,1999:blog-15385883.post-15070048780784598582016-07-11T15:14:34.436+05:302016-07-11T15:14:34.436+05:30દાદાએ જીવન જીવવાની કળા નું સચોટ ઉદાહરણ પૂરું પડ્યુ...દાદાએ જીવન જીવવાની કળા નું સચોટ ઉદાહરણ પૂરું પડ્યું છે. ખરેખર આજે સવારેજ મુંબઈ સમાચાર માં છપાએલ "અધોરીઓ સાથે પાંચ દિવસ" સુરેશ સોમપુરા ની પ્રસ્તાવના ના કેટલાક અંશો અહી રજૂ કરું છુ " સવારે વહેલા ઊઠવાનું. એ જ રોજનો નિત્યક્રમ. ફરવા જવાનું, ચા પીવાની, છાપું વાંચવાનું, જમવાનું, બાળકો સાથે, પત્ની સાથે વાતો અને ચોક્કસ ગાડી યા બસ પકડવાની. પરિચિત ચહેરાઓની પરિચિત વાતો સાંભળ્યા કરવાની. એકાદ ઝોકું ખાઇને ટ્રેનમાંથી ઊતરવાનું અને સંત સરવરના પરબમાંથી ઠંડું પાણી પીને લિફ્ટમાં બેસી ઑફિસે પહોંચવાનું. ડહોળાયેલા રાજકારણની ડહોળાયેલી ચર્ચા, મોંઘવારીની ફરિયાદો, ફરિયાદોની ફરિયાદો અને રોજેરોજ એ જ જોક્સ, હવાઇ ગયેલી વાતો અને ખોટેખોટું હસવાનું અને જેને મળવા ઇચ્છતા ન હોઇએ તેવાને પણ ગંભીર થઇને કહેવાનું : ‘ઘણે દિવસે મળ્યા!" આ પ્રમાણે તેમણે માનવ જીવનની દૈનિક જીવન નું વર્ણન કર્યું છે ખરેખર દુનિયા માં જાણવા જેવુ છે <br /><br />રાજેશ ઠાકર (writer/blogger)Anonymousnoreply@blogger.com