Wednesday, May 24, 2006

સાહિત્ય ચોરો

સાહિત્ય ચોરો

ગુજરાતી બ્લોગ જગત ખુબ સરસ વિકાસ કરી રહયુ છે. જે પોસ્ટ દરેક કરે છે તે ખરેખર ઇંફોર્મટ્વિ હોય છે. અહિ અવેલ એમ. જે. લાય્બ્રેરી ની વાત કરુ. મે બી, ઇટ માયટ બી એંકરેજીગ ટ મેની બ્લોગર્સ. દર્ શનિવારે અહિ સાહિત્ય ચોરો યોજાય છે. તેમા કવિઓ, સાહિત્યકારો, વિધ્યાથીયો, વગેરે પોતાની સ્વર્ચીત રચ્નાઓ પેશ કરે છે. બધા હોશ્થી એટેન્ડ કરે છે અને પોતની કવિતા કે ગઝલ કે શાયરી કહે છે. મે આ સાહિત્ય ચોરો બે-ત્રન વખત અટન્ડ કરીયો છે કારનકે હુ ખુદ એક લાય્બ્રેરી નુ સંચાલન કરુ છુ. એમ. જે. મા દર શનીવાર ના કવિતાઓનો વિશય જાન કરવામા આવે છે. સો થેટ આવનાર પર્સ્ન પોતાની રચના તૈઇયાર કરીને આવી શકે.
આઇ થીંક નેટ પર બ્લોગ્સ પર ભલે કોઇ કવિ કે સાહિત્યકાર ની રચના મુકાય પન ઇફ ઓ લ એડ ઓન ક્રીયેટીવીટી , ઇટ વુડ બી નાઇસ. બ્લોગ જગત નવા ક્લાકારોને પ્લૈટ્ફોર્મ આપી પ્રોત્સાહીત કરે અને અમારા જેવા લોકો જે ગુજરાની હોવા છતા ગુજ્રરાતી લખી નથી શકતા, ધીરે ધીરે ગુજરાતી ક્શેત્રે પન કોંંટ્રીબ્યુશન આપે અને ઇગલીશ એડ્યુકેટેડ ગજરાતી ભુલી ના જાય!

મ્રુગેશ ભાઇ, એસ વી, વિવેક ભાઇ, ધવલ, હરીશ, વગેરે ના કોશિશ આર રીયલી કોમેન્ડેબલ અને આઇ વિશ ઔલ થ બેસ્ટ ટુ ગુજરાતી બલોગ્રસ .

- ઇલાક્ષી


7 comments:

Nav-Sudarshak said...

Dear Ilakshi bahen,
There is a point to ponder in what you say. There are two aspects: One, the number of Gujarati bloggers should increase on the NET. Two, the range of creativity of Gujarati bloggers should expand. I am greatly impressed by the work of present bloggers. I am also happy that many of them have been creating impressive literary work. I am also happy with an extra-ordinary work by SV:Vaat-Chit. ReadGujarati is superb in its frequency and encouragement to new entrants. The names you have mentioned , too, are making heroic efforts. These are good signs. And still there is lot of scope for improvisation, innovation, and experimentation in Gujarati literature. At the same time, there is a need of interaction and exchange of ideas. You have cited a good instance: The MJ Library. Likewise we should exchange ideas on the NET whenever opporunity arises. Sorry for the length of this comment. Harish Dave

ilaxi said...

Very true! Exchange of ideas and communication, tis the key to success...

Suresh said...

ઇલાક્ષીબેન
એમ.જે. લાયબ્રેરીનો સાહિત્ય ચોરો ઘણો યાદ આવે છે. મેં એક ગુજરાતી સર્જક પરિચય બ્લોગ શરુ કર્યો છેજેમાં અત્યાર સુધીમા 15 લેખકોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. મારી બધા લેખકોનો આમાં સમાવેશ કરવા ઇચ્છા છે. તમે વાંચીને પ્રતિભાવ આપશો તો આભારી થઇશ.
link- sureshbjani.wordpress.com


My email
sbjani2004@yahoo.com

Urmi Saagar said...

પ્રિય ઇલાક્ષીજી,

આજે પ્રથમવાર તમારો બ્લોગ જોયો અને માણ્યો. ખૂબ જ સરસ વારંવાર આવવાનું મન થાય એવી છે. આપને અભિનંદન આપ્યા વગર રહી શક્તી નથી.... કાશ કે નેટ પર પણ ઇ-સાહિગ્ય ચોરો જેવું કંઇક ચાલુ થાય!


ઉર્મિ સાગર
https://urmi.wordpress.com

Urmi Saagar said...

Ilaxiji,

Just want to give you a suggestion...
It would be easier if you enable the comment section for anonymous too... not everyone have blogger's account. (I had to create a dummy account so I can post comments on blogs which requires to log-in)

I hope you don't mind my suggestion...

Urmi Saagar
https://urmi.wordpress.com

manvant said...

આપનો આ પ્રયાસ શુભ પરિણામો લાવે, તેવી
અંતરની આકાંક્ષા !મનવંત પટેલ.

tirthal said...

hai
this is tirthal
u have good work